અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જેના કારણે છેલ્લા ત્રણ દિવસમાં 100થી વધુ વાલીઓએ બાળકોના લિવિંગ સર્ટિફિકેટ (LC) કઢાવવા અરજી કરી છે.
એક પગલું નૈતિકતા તરફ.