આ ચાર રસ્તા થઈને અખબાર નગર જતા વાહનચાલકોને હવે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. . કેમ કે શાસ્ત્રી નગર ખાતે બનાવવામા આવેલ આ બ્રિજ હવે ખુલો રહ્શે. તે 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં મુલાકાતે આવશે અને ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહયો છે.જે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમા એક પલ્લવ બ્રિજ પણ સરું કરવામાં આવશે છે.
આ મળતી માહિતી અનુસાર, 17 અને 18 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં amc નાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.જે દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રૂ.117 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા આ પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.આ બ્રિજ વિવાદિત અજય ઇન્ફ્રાની કંપની દ્વારા તૈયાર કરાયો છે. જેને 2019માં કામ શરૂ કર્યું હતું .જોકે કોરોના અને વિવાદના કારણે 30 મહિનાનું કામ 5 વર્ષ ઉપર કામ ચાલ્યું હતુ . અને હવે બ્રિજનું કામ પૂર્ણ કરી તેને ખુલ્લો કરવામાં આવ્યો. જે આ બ્રિજ નીચેના પિલર પાસે સ્પોર્ટ્સ ગેમ ની થીમ પર રંગવામાં આવ્યા છે. કેમ કે નારાણપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ બની રહ્યું છે. જેની ઓળખ માટે આ રૂ.અપાયા હોવાની વાત છે. જે બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા હળવી થશે અને સાથે લોકોને બ્રિજ નીચે પાર્કિંગ સ્થળ પણ મળી રહેશે.અને આ ખાસ વરસાદી પાણી માંથી 132 ફૂટ રોડ પર પસાર થતા વાહન ચાલકોને મળશે રાહત.